શાહરુખે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં રણવીર અને વરુણ સાથે ‘જુમે જો પઠાણ’ પર ડાન્સ કર્યો

હાલમાં, શાહરુખ ખાન નયનતારા સાથે પોતાની આગામી ફિલ્મ ‘જવાન’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ ટૂંક સમયમાં તાપસી પન્નુ સાથે ‘ડંકી’માં જોવા મળશે.

યુઝર્સ બોલ્યા- શાહરુખમાં બહુ એનર્જી છે

બ્લેક ટી-શર્ટ અને લૂઝ ટ્રાઉઝર પહેરીને, ભેંકાયેલા વાળ અને સફેદ શૂઝ સાથે શાહરુખે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.

શાહરુખ ખાને ફરી ‘દિલ તો પાગલ હૈ’ના ‘લે ગઈ લે ગઈ’ ગીત પર ડાન્સ કર્યો

આ ડાન્સ રિહર્સલ વિડિયોમાં શાહરુખ ખાન સાથે કોરિયોગ્રાફર શ્યામક દાવર પણ ડાન્સ કરી રહ્યા છે. साथે જ શ્યામકની લીડ ડાન્સર અનીષા દલાલ પણ વિડિયોમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

શાહરુખ ખાને કર્યો 'લે ગઈ લે ગઈ' પર ડાન્સ

અંબાણીની આફ્ટર પાર્ટીમાં કર્યો ડાન્સ રિહર્સલ, ફેન્સ બોલ્યા- OMG રાહુલ પાછો આવી ગયો છે

Next Story