નવાજુદ્દીને આલિયાને સેટલમેન્ટ લેટર મોકલ્યું હતું, પરંતુ છતાં મામલો ઉકેલાયો નથી. અહેવાલો અનુસાર, નવાજુદ્દીને એક શરત રાખી હતી કે જો તેમને પોતાના બાળકોને મળવા દેવામાં આવે તો તેઓ આલિયા સામે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લેશે. આ પર...
30 માર્ચના રોજ થયેલી છેલ્લી સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતું કે, બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેઓ આ કેસ ગુપ્ત રીતે ઉકેલવા માંગે છે. કોર્ટે કહ્યું હતું કે, "અમે બાળકોની ચિંતા કરીએ છીએ, તેથી શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કેસ ઉકેલવાની શક્યતાઓ શોધી રહ્યા
કોર્ટે આગામી 45 દિવસ માટે બાળકોની કસ્ટડી આલિયાને સોંપી છે. આ દરમિયાન બાળકોને તેમના અભ્યાસ માટે દુબઈ મોકલવામાં આવશે. 45 દિવસ પછી કોર્ટ ફરી આ કેસની સુનાવણી કરશે.
૪૫ દિવસ બાદ ફરી સુનાવણી; કોર્ટે બંનેને સમાધાન કરવાની સલાહ આપી