ઇવેન્ટ દરમિયાન શાહરુખ ખાન મીડિયા સમક્ષ પોતાના પરિવાર સાથે ન દેખાયા હોય, પરંતુ તેમનો એક અંતરંગ ફોટો સામે આવ્યો છે, જેમાં તેઓ સુહાના, આર્યન અને ગૌરી સાથે જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ ચર્ચામાં છે, જેમાં શાહરુખ અને સલમાન એક ઇવેન્ટ દરમિયાન ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા અને નીતા અંબાણી સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ તસવીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર ખૂબ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં યોજાયેલો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. રવિવાર, ૨ એપ્રિલે આ કાર્યક્રમનો ત્રીજો અને અંતિમ દિવસ હતો. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર કાર્યક્રમનાં વિવિધ દિવસોની તસવીરો અને વીડિયો છવાઈ ગયા છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હ
અમિતાભની પૌત્રીને રેખાએ ગળે લગાડી, શાહરુખ અને ઐશ્વર્યા સાથે ગિગી હદીદે ફોટો શેર કર્યો.