તે ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. કાજોલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઇવેન્ટની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં ન્યાસા વ્હાઇટ આઉટફિટમાં અદભૂત લાગી રહી હતી.
તાજેતરમાં જ ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’નું ગ્રાન્ડ ઓપનિંગ યોજાયું હતું, જેમાં બોલિવુડથી લઈને હોલિવુડ સુધીના અનેક સેલિબ્રિટીઓએ પોતાની ઉપસ્થિતિથી શોભા વધારી હતી.
તેમણે ચહેરા પર બ્લેક માસ્ક પણ પહેર્યું છે. ન્યાસાએ આ લુકને બ્રાઉન બેગ અને ખુલ્લા વાળ સાથે પૂર્ણ કર્યો છે.
અજય દેવગણ અને કાજોલની પુત્રી ન્યાસા દેવગણને તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.