સેમ આલ્ટમેન AI સંશોધનમાં ચાલી રહેલી સ્પર્ધાની તુલના બીજા વિશ્વયુદ્ધના સમયગાળા સાથે કરે છે

જ્યારે મેનહટન પ્રોજેક્ટ હેઠળ માત્ર 4 વર્ષમાં અમેરિકાએ વિશ્વનું પ્રથમ પરમાણુ બોમ્બ બનાવ્યું હતું. તાજેતરમાં ન્યુયોર્ક ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે આજે AI ને એટલી જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે, જેટલી ગંભીરતા પરમાણુ બોમ્બને ત

AI નો ઉપયોગ દુનિયાને કેટલો નજીક લાવ્યો છે, તેના સર્જક સેમ આલ્ટમેન પણ માને છે કે આ એક એવી શક્તિ છે જે દુનિયાને સ્વર્ગ બનાવી શકે છે... અથવા તેને સંપૂર્ણપણે નાશ પણ કરી શકે છે.

AI ના વધતા ઉપયોગ પર થોડા દિવસો પહેલા એલન મસ્કે વૈજ્ઞાનિકોને ચેતવણી આપી હતી. મસ્ક પણ OpenAI ના સહ-સ્થાપકોમાંના એક છે.

શું તમે ChatGPT નો ઉપયોગ કર્યો છે?

જો તમે ChatGPT નો ઉપયોગ કર્યો ન હોય તો પણ, તમે તેના વિશે ચોક્કસ સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે તેને બનાવનાર વિશે જાણો છો? આ AI ચેટબોટ OpenAI નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે અને આ કંપનીના સહ-સ્થાપક અને CEO સેમ આલ્ટમેન છે. સેમ આલ્ટમેન એ વ્યક્તિ છ

ChatGPT બનાવનાર પાસે AI નો કિલ સ્વીચ?

OpenAI ના CEO એ જણાવ્યું છે કે, AI એ પરમાણુ બોમ્બ જેવું છે…દુનિયાનો નાશ કરી શકે છે.

Next Story