લગ્ન પછી અચાનક ઘણી જવાબદારીઓ આવી ગઈ

રૂપાલીએ વધુમાં કહ્યું- 'માસીઓ એટલું જ કહેતી હતી. પણ આ વાતોથી એક મહિલાને ખૂબ દુઃખ થાય છે, જે પહેલાથી જ ઘણી બધી બાબતો સાથે સંઘર્ષ કરી રહી હોય.

અરે! આ તો મોનિષા સારાભાઈ છે! કેટલી જાડી થઈ ગઈ છે!

રણવીર શો પોડકાસ્ટ દરમિયાન રૂપાલીએ ટીવી શો અનુપમામાં કામ મળવાનો કિસ્સો કહેતાં કહ્યું – ‘૬ વર્ષથી વધુ સમય સુધી ગૃહિણીની જેમ રહેવાથી તમારી કમર ૨૪ થી ૪૦ થઈ જાય છે.’

અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં જણાવ્યું

છોકરાને જન્મ આપ્યા બાદ તેમનું વજન ઝડપથી વધ્યું હતું. એટલું જ નહીં, મોટાપાને કારણે લોકો તેમની મજાક ઉડાવતા હતા.

અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી બોડી શેમિંગનો સામનો કરી ચૂકી છે

તેમણે કહ્યું- પ્રેગ્નન્સી પછી મારું વજન ૮૩ કિલો થઈ ગયું હતું, લોકો કહેતા કે કેટલી મોટી થઈ ગઈ છે.

Next Story