સોશ્યલ મીડિયા પર ડાન્સ વિડીયો પર એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું - રામ ચરણ અને વેંકટેશ એક ફ્રેમમાં છે.
ગીતના મોટાભાગના ભાગમાં સલમાન અને વેંકટેશ ડાન્સ કરી રહ્યા છે
આ ડાન્સ સોન્ગનો હુક સ્ટેપ, કંઈક અંશે દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનની ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના ગીત ‘લુંગી ડાન્સ’ સાથે મળતો આવે છે.
ખાસ કેમિયોમાં લુંગી પહેરીને રામ ચરણે ‘નાટૂ-નાટૂ’નો હુક સ્ટેપ કર્યો.