ખૂબસૂરત, ગ્લેમરસ અને પ્રતિભાશાળી હતી પરવીન બોબી

જીનતે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘આજે હું પરવીનનો તેમના જન્મદિવસ પર સ્મરણ કરવા અને તેમનો આદર કરવા માગુ છું. પરવીન ખૂબસૂરત, ગ્લેમરસ અને પ્રતિભાશાળી હતી.’

70 અને 80ના દાયકાની રાણીઓ

70 અને 80ના દાયકામાં, ઝીનત અમાન અને પરવીન બોબી બોલિવૂડની એવી બે સુંદરીઓ હતી જેમને ‘પ્રતિસ્પર્ધી’ ગણવામાં આવતી હતી.

જીનત અમાન અને પરવીન બોબી વચ્ચે તિરાડ હતી

પરવીન બોબીએ દુનિયાને અલવિદા કહી દીધું અને જીનત અમાને આ બાબતમાં ક્યારેય કંઈપણ બોલ્યું નથી.

જીનત અમાન- પરવીન બોબી વચ્ચે હતી અણબનાવ

વર્ષો પછી અભિનેત્રીએ મૌન તોડ્યું, તેમના મૃત્યુ બાદ જણાવ્યું કે શા માટે વર્ષોથી નારાજ હતા.

Next Story