ફિલ્મમાં જોવા મળશે સ્પાઇડરમેનનો ભારતીય અવતાર

ટ્રેલરમાં માઇલ્સ મોરેલ્સની એન્ટ્રી મલ્ટીવર્સમાં થતી દેખાઈ રહી છે. 2021માં ટોબી મેગ્વાયર, એન્ડ્રુ ગારફિલ્ડ અને ટોમ હોલેન્ડ સ્પાઇડરમેન ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. હવે આ ફિલ્મમાં તેમના કાલ્પનિક એનિમેટેડ પાત્રો એકસાથે જોવા મળશે.

આ વખતે સ્પાઇડરમેન સામે અલગ જ પડકારો

‘સ્પાઇડરમેન : અક્રોસ ધ સ્પાઇડર વર્સ’ના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે આ વખતે સ્પાઇડરમેન પર માત્ર દુનિયાને બચાવવાની જવાબદારી નથી, પરંતુ મલ્ટીવર્સમાં રહેલા દરેક સ્પાઇડરમેન અને સ્પાઇડર વુમનને પણ બચાવવાનું છે.

લાંબા સમયની રાહ પછી આખરે સ્પાઇડરમેન: અક્રોસ ધ સ્પાઇડર-વર્સનો ટ્રેલર રિલીઝ

આ વખતે ફિલ્મમાં સ્પાઇડરમેનનો પાત્ર માઇલ્સ મોરેલ્સ અલગ અંદાજમાં જોવા મળશે. साथ ही, આ ફિલ્મમાં પહેલીવાર ભારતનો પોતાનો સ્પાઇડરમેન - પવિત્ર પ્રભાકર પણ જોવા મળશે.

સ્પાઈડરમેનઃ અક્રોસ ધ સ્પાઈડર વર્સનો ટ્રેલર રિલીઝ

સ્પાઈડરમેનને પવિત્ર પ્રભાકરનો ભારતીય અવતાર આપવામાં આવ્યો છે, જે મુંબઈના રસ્તાઓ પર ઝૂલતો દેખાશે.

Next Story