ત્યારબાદ રિચર્ડ ગીઅર અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ રાજસ્થાનમાં બે અને ગાઝિયાબાદમાં એક ગુનો નોંધાયો હતો. રાજસ્થાનમાં ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની અનેક કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજી એક્સ્ટ્રા સેશન્સ જજ એસ.સી. જાધવે ફગાવી દીધી છે. જોકે, હજુ સુધી આ મામલાની સંપૂર્ણ માહિતી મળી શકી નથી. આ ઘટના ૨૦૦૭માં બની હતી, જ્યારે રિચર્ડ ગિયર રાજસ્થાનમાં યોજાયેલા એક એઇડ્સ જાગૃતિ કાર્યક
અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ૧૬ વર્ષ જૂના રિચર્ડ ગીઅર કેસમાં રાહત મળી છે. આ કેસમાં શિલ્પાને નિર્દોષ ઠેરવતા આદેશ સામે દાખલ કરાયેલી અરજી સેશન્સ કોર્ટે સોમવારે ફગાવી દીધી છે. ૨૦૦૭માં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હોલીવુડ અભિનેતા રિચર્ડ ગીઅરે શિલ્પાને ચુંબન ક
છેવટે કોર્ટે નિર્દોષ છોડવાનો આદેશ આપ્યો છે. ૧૬ વર્ષથી ચાલી રહેલો આ કેસ હવે પૂર્ણ થયો છે.