કાજોલ તેમની દીકરી સાથે જોવા મળી હતી. લોકોએ માતા અને દીકરી બંનેની ખૂબ પ્રશંસા કરી છે.
પોતાની પુત્રી સાથે કાજોલનો અલગ જ અંદાજ જોવા મળ્યો, યુઝર્સ બોલ્યા DDLJ નો બીજો ભાગ જોઈએ.