અમિતાભ બચ્ચનનું જીવન પરિચય

બોફોર્સ કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું હતું, પરંતુ તપાસ સમિતિ દ્વારા તેઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કિસાન તરીકે ખોટા દસ્તાવેજ રજૂ કરવાના કારણે તેઓ વિવાદોમાં આવ્યા હતા.

ધર્મેન્દ્રનું વ્યક્તિગત જીવન: કેટલીક માહિતી!

ધર્મેન્દ્રનું રાજકીય જીવન

૨૦૦૩માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારબાદ ૨૦૦૪માં ભારતીય જનતા પાર્ટી તરફથી રાજસ્થાનના બિકાનેર વિસ્તારથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

ખૂબ જ ઓછા લોકોને ખબર છે તેમનું વાસ્તવિક નામ

તેમનું વાસ્તવિક નામ ધર્મેન્દ્ર સિંહ દેઓલ છે.

ધર્મેન્દ્રએ શા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો?

૧૯૮૦માં, ધર્મેન્દ્રજીએ હેમા માલિની સાથે લગ્ન કરવા હતા. પરંતુ તે સમયે તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરજીએ તેમને છૂટાછેડા આપ્યા ન હતા. આ કારણે ધર્મેન્દ્રજીએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.

Next Story