તેમનું ખરું અને સંપૂર્ણ નામ અમિતાભ હરિવંશ રાય શ્રીવાસ્તવ છે.
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન એક સમયે ખોટા દસ્તાવેજ રજૂ કરવાના મામલામાં વિવાદોમાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ તેઓ નિર્દોષ પણ જાહેર થયા હતા.