હવે ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપના મિશન પર છે

ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં જ આ વર્લ્ડ કપ રમાવાનો છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લો વર્લ્ડ કપ પણ પોતાની જ ભૂમિ પર જીત્યો હતો.

10 ટીમો ભાગ લેશે

આ ટુર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને કુલ 48 મેચો રમાશે, જેમાં ત્રણ નોકઆઉટ મેચોનો પણ સમાવેશ થાય છે. આ વર્ષના વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે.

પ્રથમ વખત વિશ્વ કપની સંપૂર્ણ યજમાની

ભારત પ્રથમ વખત સમગ્ર વિશ્વ કપની યજમાની કરી રહ્યું છે. પહેલાં, ભારતે પોતાના પાડોશી દેશો સાથે મળીને આ મેગા ટુર્નામેન્ટની યજમાની કરી હતી.

૫ ઑક્ટોબરથી શરૂઆત, ૧૯ નવેમ્બરના અમદાવાદમાં ફાઇનલ

પહેલીવાર ભારતમાં સંપૂર્ણપણે યોજાનાર વનડે ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર થઈ ગઈ છે. આ મેચો ભારતના ૧૨ શહેરોમાં યોજાશે.

Next Story