૫ ઑક્ટોબરથી શરૂઆત, ૧૯ નવેમ્બરના અમદાવાદમાં ફાઇનલ

પ્રથમ વખત સંપૂર્ણપણે ભારતમાં યોજાનારા વનડે ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર થઈ ગઈ છે. આ મેચો ભારતના ૧૨ શહેરોમાં યોજાશે.

Next Story