વીરુએ જણાવ્યું પોતાની બેટિંગનું રસપ્રદ ગણિત

હું ગણતરી કરતો કે 100 રન પૂર્ણ કરવા માટે મને કેટલી બાઉન્ડ્રીની જરૂર પડશે. જો હું 90 રન પર રમી રહ્યો હોઉં તો એક-એક રન લઈને સદી પૂર્ણ કરવા માટે મને 10 બોલની જરૂર પડશે.

સચિન સાથે સહવાગની મજેદાર ઘટના

સહવાગે કહ્યું, "અમે 2003માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમી રહ્યા હતા. મેં સાઇમન કેટિચને કેટલાક છગ્ગા ફટકાર્યા અને 195 રન બનાવી લીધા. 200 રન પૂર્ણ કરવા માટે મેં તેને ફરી એક છગ્ગો ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું આઉટ થઈ ગયો."

વનડેમાં સચિન-સહવાગે ઓપનર તરીકે 3,919 રન બનાવ્યા

વીરેન્દ્ર સહવાગે પોતાનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ 2013માં રમ્યો હતો. તે સમયે તે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ટીમનો ભાગ હતા. સહવાગે 104 ટેસ્ટ મેચમાં 8,586 રન, 251 વનડે મેચમાં 8,273 રન અને 19 ટી-20 મેચમાં 394 રન બનાવ્યા છે.

જ્યારે સચિને સહવાગને કહ્યું હતું - તને બેટ મારી દઈશ

ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહવાગે પોતાના ઓપનિંગ પાર્ટનર સચિન તેંડુલકર સાથે બનેલી એક રસપ્રદ ઘટના શેર કરી છે. સચિને એકવાર સહવાગને કહ્યું હતું કે, "તને બેટ મારી દઈશ."

Next Story