IPLમાં ટોસ પછી ટીમો જાહેર કરવાનો નિયમ દક્ષિણ આફ્રિકાની ટી-20 લીગ SA20 જેવો જ છે.
આઇપીએલમાં આ સીઝનથી નવા ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ઉમેરવામાં આવી રહ્યો છે. બંને ટીમોએ ટોસ થયા પછી જ ૪-૪ ઇમ્પેક્ટ પ્લેયર્સ જાહેર કરવાના રહેશે.
IPL મેચમાં, બંને ટીમોના કેપ્ટન હવે ટોસ દરમિયાન બે પ્લેઈંગ-૧૧ ટીમો લઈ શકશે. ટોસ પછી, જ્યારે તેમને ખબર પડશે કે પહેલા બેટિંગ કરવાનું છે કે બોલિંગ કરવાનું છે, ત્યારે તેઓ અંતિમ પ્લેઈંગ ઇલેવન નક્કી કરશે.
વિકેટકીપર કે ફિલ્ડરના ખોટા મુવમેન્ટ પર પેનલ્ટી, બેટિંગ ટીમને 5 રન મળશે