કોરોના પર મીટિંગમાં PMનો જિનોમ સિક્વન્સિંગ પર ભાર

પીએમ મોદીએ કહ્યું કે, સર્વેલન્સ જાળવી રાખવું જોઈએ અને શ્વાસ સંબંધિત બીમારીથી પીડાતા તમામ દર્દીઓનું ટેસ્ટિંગ કરવું જોઈએ.

Next Story