ભારતના સૂર્યકુમાર યાદવ શ્રેણીના પ્રારંભિક બે વનડે મેચમાં પહેલી જ બોલ પર શૂન્ય રન પર એલબીડબ્લ્યુ થયા બાદ, ત્રીજા વનડેમાં નંબર-૪ પર બેટિંગ કરવા ઉતર્યા ન હતા.
પ્રથમ ઇનિંગ્સમાં ભારતના કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયા ફિલ્ડિંગ કરવા માટે મેદાનમાં ઉતરી. તે જ સમયે સ્ટેડિયમમાં 'ચેન્નાઈ એક્સપ્રેસ' ફિલ્મનું 'લુંગી ડાન્સ' ગીત વગાડવામાં આવ્યું.
ભારતના વિરાટ કોહલી લુંગી ડાન્સ ગીત પર નાચતા જોવા મળ્યા.