પહેલા જ મેચથી IPL અને મહિલા લીગમાં સામ્યતા દેખાઈ

પહેલા જ મેચથી IPL અને મહિલા લીગમાં અનેક સામ્યતાઓ જોવા મળી. મુંબઈએ લીગની પહેલી મેચમાં 200નો આંકડો પાર કરી ગુજરાતને 64 રનમાં ઓલઆઉટ કરી 143 રનથી મેચ જીતી લીધી. IPLની પહેલી મેચમાં KKRએ પણ પહેલી ઇનિંગમાં 200નો આંકડો પાર કર્યો હતો અને RCBને માત્ર 82 રનમાં સ

WPLમાં મુંબઈ અને દિલ્હીની મહિલા ટીમોએ પુરુષ ટીમોને પાછળ છોડી દીધી

WPLમાં મુંબઈ અને દિલ્હીની ફ્રેન્ચાઈઝીઓ પોતાની પુરુષ ટીમો કરતાં આગળ નીકળી ગઈ છે. દિલ્હી કેપિટલ્સની પુરુષ ટીમને પોતાનો પહેલો ફાઇનલ મેચ રમવા માટે 11 વર્ષ લાગ્યા હતા. જ્યારે મહિલા ટીમે પહેલા જ સીઝનમાં ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

WPLમાં પુરુષ ટીમોને પાછળ છોડી દિલ્હી-મુંબઈની મહિલા ટીમો આગળ

WPLમાં મુંબઈ અને દિલ્હીની ફ્રેન્ચાઇઝીઓએ પોતાની પુરુષ ટીમો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. દિલ્હી કેપિટલ્સની પુરુષ ટીમને પોતાનો પહેલો ફાઇનલ મેચ રમવા માટે 11 વર્ષ લાગ્યા હતા. જ્યારે મહિલા ટીમે પહેલા જ સિઝનમાં ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

IPLના પહેલા સિઝનની કુલ ટીવી વ્યુઅરશીપ 10 કરોડ હતી

બાર્કની રિપોર્ટ મુજબ, WPLને પહેલા અઠવાડિયામાં 5 કરોડ 78 લાખ ટીવી વ્યુઅરશીપ મળી છે. બીજી તરફ, IPLના પહેલા સિઝનમાં કુલ 10 કરોડ ટીવી વ્યુઅરશીપ મળી હતી. પહેલા અઠવાડિયામાં જ વિમેન્સ પ્રીમિયર લીગે IPLની અડધી વ્યુઅરશીપ મેળવી લીધી છે.

મહિલા ક્રિકેટનો ઉત્સાહ:

WPLના પહેલા અઠવાડિયામાં 5 કરોડ લોકોએ મેચ જોઈ; ફાઇનલ મુકાબલાની બધી ટિકિટો વેચાઈ ગઈ.

Next Story