જાણો અનુષ્કા અને વિરાટની પહેલી મુલાકાત કેવી રીતે થઈ...

વિરાટે પોડકાસ્ટમાં જણાવ્યું કે, વર્ષ 2013માં મને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની કપ્તાની મળી હતી. ત્યારબાદ મને એડ કરવાના ઑફર આવવા લાગ્યા. મારા મેનેજરે મને જણાવ્યું કે મારું શૂટિંગ અનુષ્કા સાથે થવાનું છે.

વિરાટ માટે ટેસ્ટ જ શ્રેષ્ઠ

ડિવિલિયર્સે કિંગ કોહલીનો ઇન્ટરવ્યુ લીધો, અનુષ્કા સાથેની પહેલી મુલાકાતને પણ યાદ કરી.

Next Story