બિસ્માહ મારૂફ તમગા-એ-ઇમ્તિયાઝથી સન્માનિત થનાર બીજી મહિલા ક્રિકેટર

બિસ્માહ મારૂફ તમગા-એ-ઇમ્તિયાઝથી સન્માનિત થનાર બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. પાકિસ્તાનની પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન સના મીર પહેલા આ એવોર્ડ જીતનાર હતી. 31 વર્ષની મારૂફે આ એવોર્ડ પોતાના પિતાને સમર્પિત કર્યો છે.

ઘણા ક્રિકેટરોને મળી ચૂક્યો છે આ એવોર્ડ

પાકિસ્તાન સરકારે ૧૪મી ઓગસ્ટ, એટલે કે સ્વતંત્રતા દિવસના રોજ, બાબરને સિતારા-એ-ઇમ્તિયાઝથી સન્માનિત કરવાની ઘોષણા કરી હતી. તે ઘણા પૂર્વ ક્રિકેટરોમાં સામેલ થયા છે જેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

બાબર આઝમ એ સોશિયલ મીડિયા પર આનંદ વ્યક્ત કર્યો

બાબર આઝમ એ સન્માન મળ્યા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. તેમણે મેડલ સાથે પોતાનો ફોટો શેર કર્યો અને લખ્યું - મારા માતા-પિતાની ઉપસ્થિતિમાં સિતારા-એ-ઇમ્તિયાઝ મેળવવું મારા માટે ખૂબ ગૌરવની વાત છે.

બાબર આઝમને મળ્યો સિતારા-એ-ઇમ્તિયાઝ એવોર્ડ

પાકિસ્તાનનો ત્રીજો સૌથી મોટો નાગરિક સન્માન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ બન્યા બાબર.

Next Story