અફઘાનિસ્તાને પહેલીવાર પાકિસ્તાનને ટી-૨૦માં હરાવ્યું

પાકિસ્તાને માત્ર ૯૨ રન બનાવ્યા હતા, જ્યારે અફઘાનિસ્તાને ૧૩ બોલ બાકી રાખીને છ વિકેટથી જીત મેળવી હતી.

દિલ્હી કેપિટલ્સ માટે ૩૫ ની સરેરાશથી રન બનાવ્યા

પંત દ્વારા દિલ્હી કેપિટલ્સ તરફથી અત્યાર સુધી રમાયેલા ૯૮ મેચોમાં ૩૪.૬૧ ની સરેરાશથી ૨૮૩૮ રન બનાવવામાં આવ્યા છે. તેમણે એક સદી અને ૧૫ અર્ધસદી ફટકારી છે.

કેપ્ટન વોર્નર ટીમ માટે ઓપનિંગ કરશે

દિલ્હી કેપિટલ્સે ડેવિડ વોર્નરને ૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે અને તેઓ IPL 2023માં ટીમનું નેતૃત્વ કરશે.

ગયા વર્ષે પંતની કારનો અકસ્માત થયો હતો

હકીકતમાં, 31 માર્ચથી શરૂ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે ઋષભ પંત રમતા જોવા મળશે નહીં. ગયા વર્ષે 31 ડિસેમ્બરે દિલ્હીથી પોતાના ઘરે રુડકી જતાં વખતે પંતની કારનો અકસ્માત થયો હતો.

દિલ્હીના દરેક ખેલાડીની જર્સી પર પંતનો નંબર

કોચ રિકી પોન્ટિંગે કહ્યું- ઋષભનું સ્થાન કોઈ ભરી શકતું નથી.

Next Story