અફઘાનિસ્તાને ૧૩ બોલ પહેલાં જીત મેળવી

૯૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમે, શરૂઆતમાં ખરાબ પ્રદર્શન છતાં, ૧૩ બોલ બાકી રાખીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો. અફઘાનિસ્તાનને પ્રથમ આઘાત ૨૩ રનના સ્કોર પર લાગ્યો હતો.

પાકિસ્તાનની ખરાબ શરૂઆત

પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી. ઓપનર મોહમ્મદ હારિસ માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયા.

પાકિસ્તાને મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો

ત્રણ મેચોની શ્રેણીમાંથી પાકિસ્તાને પોતાના સ્ટાર ખેલાડીઓ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રીદીને આરામ આપ્યો છે.

અફઘાનિસ્તાને પાકિસ્તાનને પ્રથમ વખત ટી-૨૦માં હરાવ્યું

પાકિસ્તાને માત્ર ૯૨ રન બનાવ્યા હતા, જ્યારે અફઘાનિસ્તાને ૧૩ બોલ બાકી રાખીને ૬ વિકેટથી જીત મેળવી હતી.

Next Story