ચેન્નાઈનો પહેલો મુકાબલો ગુજરાત સામે

ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023ની પહેલી મેચમાં ગત ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે અમદાવાદમાં રમશે. જોકે, માઘલા નેધરલેન્ડ સામેની શ્રેણીમાં વ્યસ્ત રહેશે, જેના કારણે તેમનું પહેલી મેચમાં રમવું મુશ્કેલ છે.

ડેથ બોલિંગ એક્સપર્ટ છે મગલા

માગલા ડેથ બોલર તરીકે ખૂબ જ અસરકારક સાબિત થયા છે. આ ઉપરાંત, તેઓ પાવરપ્લેમાં પણ વિકેટ ઝડપવામાં નિપુણ છે. ઉલ્લેખનીય છે કે, તેમણે પોતાના T20 કરિયરમાં બે અર્ધશતક પણ ફટકાર્યા છે.

2021માં છેલ્લી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી

મગલાએ 2021માં દક્ષિણ આફ્રિકા તરફથી કોઈ ટી-20 મેચ રમી નથી. તેમની છેલ્લી ટી-20 મેચ 16 એપ્રિલ 2021ના રોજ પાકિસ્તાન સામે રમાઈ હતી. પરંતુ, તેઓ સતત ટી-20 મેચ રમી રહ્યા છે.

ઈજાગ્રસ્ત જેમિસનની જગ્યાએ CSKમાં સિસાન્ડા મગલાનો સમાવેશ

IPLમાં પહેલીવાર રમશે, સાઉથ આફ્રિકા લીગમાં 12 મેચમાં 14 વિકેટ ઝડપી હતી.

Next Story