વોલ્વર્ટનો સતત બીજો ફિફ્ટી

ગુજરાતની ઓપનર લોરા વોલ્વર્ટએ સતત બીજા મેચમાં ફિફ્ટી ફટકારી. તેમણે બીજા વિકેટ માટે સબ્બિનેની મેઘના સાથે ૬૩ અને એશ્લે ગાર્ડનર સાથે ત્રીજા વિકેટ માટે ૫૨ રનની ભાગીદારી કરી. તેઓ ૧૭માં ઓવરમાં શ્રેયાંકા પાટીલના બોલ પર કેચ આઉટ થયા.

મંધાના-ડિવાઇને આક્રમક શરૂઆત અપાવી

૧૮૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કેપ્ટન સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઇને આક્રમક શરૂઆત કરાવી.

વુમન્સ પ્રીમિયર લીગમાં બેંગ્લોરનો ગુજરાત પર ૮ વિકેટે વિજય

બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલા શનિવારના બીજા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને ૮ વિકેટે હરાવ્યું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે ૧૫.૩ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી

WPLમાં સદી ફટકારવાથી ચૂકી ગયેલી સોફી ડિવાઈન

RCBએ 189 રનનો લક્ષ્યાંક 15.3 ઓવરમાં પૂર્ણ કરી ગુજરાતને હરાવ્યું.

Next Story