કોહલી ૧૧૦ સદી ફટકારશે નિવૃત્તિ સુધી

અખ્તરનું કહેવું છે કે, વિરાટ કોહલીનું ફોર્મમાં પાછા ફરવું કોઈ નવી વાત નથી. હવે તેમના પર કપ્તાનીનો બોજ પણ નથી. તેઓ ધ્યાન કેન્દ્રિત કરીને રમી રહ્યા છે.

કિસ્તાન નહીં તો શ્રીલંકામાં કરાવો એશિયા કપ

જો એશિયા કપ પાકિસ્તાનમાં નહીં યોજાય તો તેનું આયોજન શ્રીલંકામાં થવું જોઈએ. હું એશિયા કપ અને વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને ફાઇનલમાં રમતા જોવા માંગુ છું.

ભારતમાં ક્રિકેટ રમવાની મને ખૂબ યાદ આવે છે

શોએબ અખ્તરે કહ્યું, "હું વારંવાર ભારત આવતો-જાતો રહું છું. મેં અહીં એટલું કામ કર્યું છે કે મારી પાસે હવે આધાર કાર્ડ પણ છે. આનાથી વધુ હું શું કહી શકું?"

શોએબે કહ્યું- ભારતે ખૂબ પ્રેમ આપ્યો:

અહીં इतना आना-जाना કે હવે આધાર કાર્ડ પણ છે, ક્રિકેટમાં ફક્ત ભારત-પાકિસ્તાન ફાઇનલ જ હોવું જોઈએ.

Next Story