જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ

ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી રમ્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈ મહિનામાં વેસ્ટ ઇન્ડીઝ સામે વનડે શ્રેણી રમવા જશે.

ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણીથી મિશનનો આરંભ

રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીથી પોતાના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીતી

ભારતે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પણ પ્રવેશ કરી લીધો છે.

મિશન વર્લ્ડ કપ પર ટીમ ઇન્ડિયા

ભારત-ઓસ્ટ્રેલિયા મુખ્ય દાવેદાર; વનડે શ્રેણી એકબીજાની નબળાઈઓ અને શક્તિઓ જાણવાનો મોકો.

Next Story