કોહલીએ વધુમાં ઉમેર્યું કે અમારી પાસે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ચાહકો છે. આ એટલા માટે છે કેમ કે અમે RCB પ્રત્યે સમર્પિત છીએ, અને આ જ અમારા ચાહકો માટે સૌથી મોટી વાત છે.
તાજેતરમાં WPL દરમિયાન વિરાટ કોહલી RCBની મહિલા ટીમ સાથે મળ્યા હતા. આ દરમિયાન કોહલી IPLમાં પોતાના સંઘર્ષો વિશે વાત કરતા જોવા મળ્યા હતા. કોહલીના વીડિયોમાં કહેતા જોવા મળે છે કે,
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં આરસીબી (RCB) તરફથી કુલ ૨૨૩ મેચ રમી છે. આઈપીએલના પ્રથમ સીઝનથી જ તેઓ આરસીબી સાથે જોડાયેલા છે. ૨૦૨૧ સીઝન પછી તેમણે ટીમની કપ્તાની છોડી દીધી હતી.
હવે તેમના શરીર પર કુલ ૧૨ ટેટૂ છે; RCB કેમ્પમાં પહોંચ્યા, ફ્રેન્ચાઇઝીએ ફોટો શેર કર્યો