આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હરભજન સિંહ 'ભજ્જી' ના નામે છેતરપિંડી

સોશ્યલ મીડિયા પર હરભજન સિંહ 'ભજ્જી' ના નામે ખોટા એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી પૈસા માંગવામાં આવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર ભજ્જીના નામે એકાઉન્ટ બનાવીને ઓડિયો મેસેજ મોકલી છેતરપિંડી કરવામાં આવી રહી છે.

ભજ્જીએ ટ્વીટમાં જણાવ્યું કે તેમનો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ નથી

આ ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે ભજ્જીએ સાયબર ક્રાઈમ સેલમાં પણ ફરિયાદ કરી છે.

ભજ્જીએ ફેક અકાઉન્ટની માહિતી ટ્વીટ કરી

ક્રિકેટર હરભજન સિંહના નામે છેતરપિંડી

ઇન્સ્ટાગ્રામ પર નકલી ખાતા બનાવીને લોકો પાસે પૈસા માંગવામાં આવી રહ્યા છે; ભજ્જીએ સાવચેત રહેવા અપીલ કરી છે.

Next Story