વનડેમાં પણ સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો હતો

દક્ષિણ આફ્રિકાએ ૧૨ માર્ચ ૨૦૦૬ના રોજ વનડે મેચમાં પણ સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો હતો. ત્યારે ટીમે ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવ્યું હતું.

બલ્ગેરિયાનો રેકોર્ડ તૂટ્યો

દક્ષિણ આફ્રિકાએ બલ્ગેરિયાનો રેકોર્ડ તોડ્યો છે, જે બલ્ગેરિયાએ ૨૬ જૂન, ૨૦૨૨ના રોજ સોફિયામાં બનાવ્યો હતો. ટીમે ૨૪૬/૪નો સ્કોર ચેઝ કર્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો

આફ્રિકન ટીમે ટી-20 આંતરરાષ્ટ્રીય ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કરી લીધો છે. રવિવારે સાંજે સેન્ચુરિયનના મેદાન પર, દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચોની ટી-20 શ્રેણીના બીજા મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝને ૬ વિકેટથી હરાવ્યું.

દક્ષિણ આફ્રિકાએ T20I માં સૌથી મોટો સ્કોર કર્યો

ડુ પ્લેસિસના 44 બોલમાં સદી; જોન્સન ચાર્લ્સે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

Next Story