WTC ફાઇનલમાં રહેવા માટે શ્રેણી ક્લીન સ્વીપ કરવી જરૂરી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં રહેવા માટે શ્રીલંકાએ ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી ક્લીન સ્વીપ કરવી પડશે. બીજી તરફ, ગુરુવારથી અમદાવાદમાં શરૂ થયેલા ઓસ્ટ્રેલિયા સામેના ચોથા ટેસ્ટ મેચમાં જો ભારત વિજય મેળવે છે, તો તે પણ મહત્વનું બની રહેશે.

શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સ

ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 355 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી કુશાલ મેન્ડિસ અને દિમુથ કરુણારત્ને વચ્ચે સદીની ભાગીદારી અને એન્જલો મેથ્યુઝ અને દિનેશ ચાંદિમાલ વચ્ચે અર્ધશ

ડેરિલ મિશેલની શાનદાર સદી

ન્યુઝીલેન્ડ તરફથી ડેરિલ મિશેલે 102, મેટ હેનરીએ 72 અને ટોમ લેથમે 67 રનની શાનદાર ઇનિંગ્સ રમી. આ ઉપરાંત ડેવોન કોનવેએ 30, નીલ વેગનરે 27, અને માઇકલ બ્રેસવેલ તથા ટિમ સાઉદીએ 25-25 રનનો ફાળો આપ્યો.

ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં કીવીઝની વાપસી

પ્રથમ ઇનિંગમાં ૩૭૩ રન બનાવીને, મિચેલે સદી ફટકારી; બીજી ઇનિંગમાં શ્રીલંકાનો સ્કોર ૮૩/૩

Next Story