શુક્રવારે, બીજા દિવસના રમતના અંતે, સાઉથ આફ્રિકાએ પોતાની બીજી ઇનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર ૪ રન બનાવ્યા હતા. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ પોતાની પહેલી ઇનિંગમાં ૨૫૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
વેસ્ટ ઇન્ડીઝે ત્રીજા દિવસે શાનદાર ગોલંડાજી કરી. કાઇલ મેયર્સ અને અલ્ઝારી જોસેફને ૨-૨ વિકેટ મળ્યા. રેમોન રીફર, જેસન હોલ્ડર અને કેમાર રોચને ૧-૧ વિકેટ મળી.
ત્રીજા દિવસના અંતે, વેસ્ટ ઇન્ડીઝ સામે સાઉથ આફ્રિકાની 356 રનની સારી લીડ છે. બાવુમા 171 રન બનાવીને અણનમ રહ્યા છે. તેઓ આજે દિવસની શરૂઆતમાં જ બેટિંગ કરવા ઉતર્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચના ત્રીજા દિવસના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 287/7 રહ્યો હતો.