જીત સાથે મુલ્તાન ટીમ ૯ મેચ પછી ૧૦ પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે. પેશાવર ટીમ ૯ મેચ પછી ૮ પોઈન્ટ્સ સાથે ચોથા ક્રમે છે. લાહોર કલાંદર ૧૪ પોઈન્ટ્સ સાથે ટોચ પર છે, જ્યારે ઇસ્લામાબાદ યુનાઇટેડ ૧૨ પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે.
૨૪૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુલ્તાન સુલ્તાન્સની શરૂઆત ખરાબ રહી. ઓપનિંગ કરવા ઉતરેલા શાન મસૂદ ૫ અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન ૭ રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ રાયલી રુસો અને કિરોન પોલાર્ડે ઇનિંગ્સ સંભાળી. રુસો અને પોલાર્ડ વચ્ચે ૪૩ બોલમાં ૯૯ રનની ભાગ
પેશાવર જલ્મીએ આક્રમક શરૂઆત કરી. ઓપનિંગમાં ઉતરેલા સલીમ અયુબ અને કેપ્ટન બાબર આઝમ વચ્ચે 70 બોલમાં 134 રનની શાનદાર ભાગીદારી થઈ. સલીમ અયુબે માત્ર 33 બોલમાં 58 રન ફટકાર્યા.
પેશાવર સુલ્તાન્સે 243 રનોનો ટાર્ગેટ આપ્યો હતો, જે મુલતાન સુલ્તાન્સે 5 બોલ બાકી રહી જઈને ચેઝ કરી લીધો હતો.