૨૦૧૪માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરનાર કેદાર જાધવ હાલમાં ભારતીય ટીમના સ્ક્વોડમાંથી બહાર છે. તેમણે ભારત તરફથી ૭૩ વનડે અને ૯ ટી-૨૦ મેચ રમી છે. તેમનો ભારત તરફથી છેલ્લો મેચ ૨૦૨૦માં ન્યુઝીલેન્ડ સામે રમાયો હતો.
૨૦૧૪માં ટીમ ઈન્ડિયા માટે પદાર્પણ કરનાર કેદાર જાધવ હાલ ભારતીય ટીમના સ્ક્વોડમાંથી બહાર છે. તેમણે ભારત તરફથી ૭૩ વનડે અને ૯ ટી-૨૦ મેચ રમી છે. તેમનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ ૨૦૨૦માં ન્યુઝીલેન્ડ સામે રમાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, કેદાર જાધવએ પોલીસ રિપોર્ટમાં લખાવ્યું હતું કે, મારા પિતા મહાદેવ જાધવ આજે સવારે ૧૧:૪૫ વાગ્યાથી ગુમ છે. હું મારા પિતા અને માતા મંદાકિની સાથે કોથરુડમાં સિટી પ્રાઇડ થિયેટર પાસે રહું છું.
ગુમ થયાના થોડાક કલાકો બાદ જ કેદાર જાધવના પિતા મળી ગયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહાદેવ જાધવ મુંધવા વિસ્તારમાં મળી આવ્યા હતા. ત્યાં જ, મુંધવા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજીત લાકડે જણાવ્યું કે તેમની તબિયત સારી છે અને તેમને તેમના પરિવાર સાથે
મેમરી લોસ ના રોગથી પીડાતા, કેદાર જાધવ પુણેમાં સવારે ચાલવા ગયા હતા ત્યારે ગુમ થયા હતા.