હા, જો પ્લેઇંગ-11 માં 3 વિદેશી ખેલાડીઓ હોય, તો વિદેશી ખેલાડી ઇમ્પેક્ટ પ્લેયર તરીકે કોઈ ખેલાડીને બદલી શકશે. આ રીતે એક ટીમમાં મેચમાં કુલ 4 વિદેશી ખેલાડીઓ રમી શકશે. જો પ્લેઇંગ-11 માં પહેલાથી જ 4 વિદેશી ખેલાડીઓ હોય, તો ઇમ્પેક્ટ પ્લેયર કોઈ ભારતીય ખેલાડી જ હ
ટીમો એવા ખેલાડીને પણ બદલી શકશે જે મેચમાં બેટિંગ કે બોલિંગ કરી ચૂક્યા હોય. ઇમ્પેક્ટ પ્લેયરને મેચમાં પોતાના ખાતાના ચાર ઓવર બોલિંગ કરવા મળશે. સાથે જ તે પુરા ઓવર બેટિંગ પણ કરી શકશે. જોકે, એક ઇનિંગમાં કોઈ પણ ટીમ મહત્તમ
ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ અંતર્ગત, IPL મેચ દરમિયાન, ટીમો પોતાની પ્લેઇંગ-11 માં રહેલા કોઈ પણ એક ખેલાડીને બેન્ચ પર બેઠેલા ખેલાડી સાથે બદલી શકશે. ટીમોએ ટોસ પછી પોતાની પ્લેઇંગ-11 સાથે 4-4 સબ્સ્ટિટ્યૂટ ખેલાડીઓના નામ પણ જાહેર કરવાના રહેશે.
IPLમાં લખનઉ અને રાજસ્થાનને આનો ફાયદો; જાણીએ ટીમો આ નિયમનો કેવી રીતે ઉપયોગ કરશે