આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા જઈએ તો, હરમનપ્રીત કૌર અને મેગ લેનિંગ બંને સમાન સ્તર પર છે. ૩૪ વર્ષીય હરમનપ્રીતે ૨૦૦૯માં રાષ્ટ્રીય ટીમ માટે પદાર્પણ કર્યું હતું અને ૧૫૧ મેચ રમીને ૩૦૫૮ રન બનાવ્યા છે. જ્યારે ૩૧ વર્ષીય લેનિંગે ૨૦૧૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા
મેગ લેનિંગે ઓસ્ટ્રેલિયા તરફથી ૧૩૨ અને હરમનપ્રીતે ભારતીય મહિલા ટીમ તરફથી ૧૫૧ T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. કૌરે ૯૬ T-20 મેચમાં કપ્તાની કરી છે, જેમાં ૫૪ મેચમાં ટીમને જીત અને ૩૭ મેચમાં હાર મળી છે. એક મેચ ટાઈ રહી અને ૪ મેચ બેનતીજા રહ્યા. જ્યારે મેગ લેનિં
બંને વચ્ચેની કેપ્ટન્સીની હરીફાઈ 2020માં શરૂ થઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 ટ્રાઈ સીરીઝનો ફાઇનલ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયો હતો. ભારતને આ મુકાબલામાં 11 રનથી હાર મળી હતી. આ પછી, માર્ચમાં ટી-20 વર્લ્ડ કપના ફાઇનલમાં પણ બંને ટીમો આમને-સામ
ત્રણ વર્ષમાં ચાર વખત તૂટ્યું કપ જીતવાનું સ્વપ્ન; હવે WPL ફાઇનલમાં હરાવ્યું