પેઇન્ટિંગ કરતાં ધોની બોલ્યા- આ કામ કરે છે

CSK એ સોમવારે સીટ પેઇન્ટ કરવાનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ધોની ફ્લેમનો ઉપયોગ કરીને સીટને પોલિશ કરતા દેખાયા હતા. તેઓ આશ્ચર્યમાં બોલ્યા- આ ખરેખર કામ કરે છે!

ધોનીએ ખુરશીઓ પણ પોલીશ કરી

ફ્રેન્ચાઇઝીએ ધોનીના પ્રેક્ટિસ અને ટીમ સાથેની મસ્તીના કેટલાક વધુ વીડિયો શેર કર્યા છે. દિવસ દરમિયાન શેર કરવામાં આવેલા વીડિયોમાં ધોની ચેપોક સ્ટેડિયમમાં ફ્લેમ ટોર્ચથી ખુરશીઓ પોલીશ કરતા દેખાયા છે.

ધોની...ધોની' ના નારાથી ગુંજી ઉઠ્યું સ્ટેડિયમ

જ્યારે CSK ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા માટે ગ્રાઉન્ડમાં પહોંચ્યા, ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકોએ જોરદાર 'ધોની...ધોની...' ના નારા લગાવ્યા. વિડિયોમાં ધોની પ્રેક્ટિસ કિટ અને બેટિંગ ગિયર પહેરેલા જોવા મળ્યા.

'ધોની...ધોની...'થી ગુંજી ઉઠ્યું ચેપોક સ્ટેડિયમ

CSKની પ્રેક્ટિસ જોવા હજારો દર્શકો ચેપોક સ્ટેડિયમમાં ઉમટી પડ્યા; ધોનીએ સ્ટેડિયમમાં ખુરશી પણ રંગી.

Next Story