સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં દિલ્હીની કપ્તાની કરી ચૂકેલા રાણા

રાણાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ૧૨ ટી-૨૦ મેચોમાં પોતાના રાજ્યની ટીમ દિલ્હીની કપ્તાની કરી છે. રાણાની કપ્તાની હેઠળ દિલ્હીને આઠ મેચોમાં જીત અને ચાર મેચોમાં હાર મળી છે.

ગયા સિઝનમાં રાણા બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા

KKR તરફથી ગયા સિઝનમાં શ્રેયસ અય્યર પછી રાણાએ 361 રન બનાવીને બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે પોતાનું સ્થાન મેળવ્યું હતું. તેમનો સ્ટ્રાઇક રેટ 143.82 રહ્યો હતો. KKR માટે ગયા સિઝનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, કારણ કે ટીમ છ જીત અને આઠ હાર સાથે

KKRએ 8 કરોડમાં ખરીદ્યો નીતીશ રાણા

નીતીશ રાણા 2018થી કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જોડાયેલા છે. IPL 2023ની મેગા ઓક્શનમાં KKRએ નીતીશ રાણાને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. ભારત તરફથી એક વનડે અને બે T20 મેચ રમી ચૂકેલા રાણાએ અત્યાર સુધી 91 IPL મેચોમાં 2181 રન બનાવ્યા છે.

નીતીશ રાણા બન્યા KKRના કેપ્ટન

ટીમે કર્યો એલાન, ઈજાગ્રસ્ત અય્યરના સ્થાને સંભાળશે જવાબદારી

Next Story