મેચ બાદ મેસીને મળ્યો એવોર્ડ

મેચ પછી, 42,000 દર્શકોની ઉપસ્થિતિમાં, મેસીને 100 ગોલ પૂર્ણ કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો. ત્યારબાદ, આર્જેન્ટિના ટીમના ખેલાડીઓએ સ્ટેડિયમમાં દર્શકો સમક્ષ વિશ્વ કપ ટ્રોફી બતાવી અને ઉજવણી કરી.

માત્ર ૨૦ મિનિટમાં પહેલો ગોલ

FIFA રેન્કિંગમાં ૮૬મા ક્રમે રહેલી કુરાકાઓની ટીમ માત્ર ૨૦ મિનિટ સુધી પોતાનો બચાવ કરી શકી. ૨૦મી મિનિટમાં મેસીએ લો સેલ્સો પાસેથી પસ પકડ્યો અને બોક્ષની અંદર એક સુંદર શોટ મારતા ગોલ કરી દીધો. ત્યારબાદ, ૨૩મી મિનિટમાં ગોન્ઝાલેઝે ગોલ ફટકાર્યો.

અર્જેન્ટીનાના સર્વોચ્ચ ગોલ સ્કોરર મેસી

મેસી વિશ્વ ફૂટબોલમાં ત્રીજા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનારા ખેલાડી છે. અર્જેન્ટીનામાં તેઓ સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી છે. તેમના પછી ગેબ્રિયલ બાટિસ્ટુટાના 56 અને સર્જિયો અગુએરોના 41 ગોલ છે. મેસી એકતરફી રીતે પોતાના દેશના અન્ય ખેલાડીઓ કરતાં ગોલની બાબતમ

મેસીનો અર્જેન્ટિના માટે બીજો એક રેકોર્ડ

ફ્રેન્ડલી મેચમાં ક્યુરાસાઓને હરાવીને, હેટ્રિક સાથે મેસીએ ૧૦૦ આંતરરાષ્ટ્રીય ગોલ પૂર્ણ કર્યા.

Next Story