આ ટુર્નામેન્ટમાં કુલ ૧૮ ડબલ હેડર મેચ રમાશે, એટલે કે ૧૮ દિવસ એક દિવસમાં બે મેચ રમાશે. પ્રત્યેક દિવસે પહેલી મેચ બપોરે ૩:૩૦ કલાકે અને બીજી મેચ સાંજે ૭:૩૦ કલાકે શરૂ થશે. ૩૧ માર્ચના રોજ ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે પ્રથમ મુકાબલો રમાયા બાદ, ૧ અને ૨ એપ્રિલના રો
2018માં IPLની ઉદ્ઘાટન સમારંભ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયો હતો. આ સમારોહમાં બોલીવુડ સ્ટાર ઋત્વિક રોશન, જેકલીન ફર્નાન્ડિઝ અને તમન્ના ભાટિયાએ પોતાનો પ્રદર્શન આપ્યો હતો. આ ઉપરાંત, ગાયક મીકા સિંઘ અને ડાન્સ કોરિયોગ્રાફર પ્રભુદેવાએ પણ ઉદ્ઘાટન સમારોહમા
આ પહેલાં IPLમાં બોલિવુડ સ્ટાર શાહરુખ ખાન, સલમાન ખાન અને અમેરિકન સિંગર પિટબુલ, કેટરિના કૈફ, કરીના કપૂર અને દીપિકા પાદુકોણે પણ પરફોર્મ કર્યું છે.
અભિનેત્રી તમન્ના ભાટિયા અને ગાયક અરિજિત સિંઘ પરફોર્મ કરશે.