ગત ઓપનિંગ સમારોહો રદ્દ થવાના કારણો

2019માં IPLનું ઓપનિંગ સમારોહ રદ્દ કરવામાં આવ્યું હતું. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા CRPF જવાનોના પરિવારોને ઓપનિંગ સમારોહમાં ખર્ચ કરવામાં આવનારા પૈસા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, કોરોના મહામારીને કારણે આગામી ત્રણ વર્ષ

બધા કેપ્ટન સમારોહમાં સામેલ નહીં થાય

ટુર્નામેન્ટ હોમ અને અવે ફોર્મેટમાં રમાવાને કારણે, બધી ૧૦ ટીમોના કેપ્ટન ઓપનિંગ સમારોહમાં હાજર રહી શકશે નહીં. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નાઈ સુપર કિંગ્સના મહેન્દ્ર સિંહ ધોની જ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

આ સ્ટાર્સ કરશે પરફોર્મ

એક્ટ્રેસ તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાના અને સિંગર અરિજિત સિંહ 2023 IPL ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. IPL મેનેજમેન્ટે ગુરુવારે આ વાતની જાણકારી આપી. રિપોર્ટ્સ અનુસાર, બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર ટાઇગર શ્રોફ પણ સેરેમનીમાં જોવા મળી શકે છે.

IPLમાં ચાર વર્ષ બાદ ઓપનિંગ સેરેમની:

તમન્ના ભાટિયા, અરિજિત સિંહ જેવા સ્ટાર્સ પરફોર્મ કરશે; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે સેરેમની.

Next Story