CSKના ડાબોડી પેસર મુકેશ ચૌધરી સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. મુકેશ મહારાષ્ટ્ર તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે. તેમણે ગયા સિઝનમાં જ IPLમાં ડેબ્યુ કર્યું હતું. ટીમ માટે 13 મેચોમાં તેમણે 16 વિકેટ પણ ઝડપી હતી.
હવામાન અહેવાલો અનુસાર, શુક્રવારે મેચ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. ગુરુવારે મોડી રાત્રે આશરે 8 વાગ્યે વરસાદ શરૂ થયો હતો. આ કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ તેમની અંતિમ પ્રેક્ટિસ અધુરી છોડવી પડી હતી.
અમદાવાદમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઉદ્ઘાટન મેચના એક દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો. બન્ને ટીમોના ખેલાડીઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાની પ્રેક્ટિસ અટકાવવી પડી હતી. શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના મેચ દરમિયાન હળવા વ
CSKના મુકેશ ચૌધરી ટુર્નામેન્ટમાંથી બહાર; અંડર-19 સ્ટાર આકાશ સિંહ તેમનું સ્થાન લેશે.