શિખર ધવનની કપ્તાની હેઠળની પંજાબ કિંગ્સ ટીમે ટુર્નામેન્ટમાં કોઈ ખિતાબ જીત્યું નથી. ૧૫માંથી માત્ર ૨ સીઝનમાં ટીમ પ્લેઓફમાં પહોંચી છે અને માત્ર એક જ વાર ફાઇનલ રમી છે. ૨૦૧૪ના ફાઇનલમાં ટીમને KKRએ હરાવી હતી. ગયા સીઝનમાં ટીમ ૧૪માંથી ૭ મેચ જીતીને છઠ્ઠા ક્રમે ર
રહમાનુલ્લાહ ગુરબાઝ, આન્દ્રે રસેલ, સુનીલ નારિને અને લોકી ફર્ગ્યુસન આ ચાર વિદેશી ખેલાડીઓ પંજાબ સામેની મેચમાં રમી શકે છે. આ ઉપરાંત નીતીશ રાણા, વેંકટેશ અય્યર અને ઉમેશ યાદવ જેવા ભારતીય ખેલાડીઓ પણ ટીમને મજબૂતી આપી રહ્યા છે.
નીતીશ રાણાની કપ્તાની હેઠળની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે ટુર્નામેન્ટમાં બે ખિતાબ જીત્યા છે. ૧૫માંથી ૭ સિઝનમાં ટીમ પ્લેઓફમાં પહોંચી અને ત્રણ વખત ફાઇનલ પણ રમી. ગયા સિઝનમાં ટીમ ૧૪માંથી માત્ર ૬ મેચ જ જીતી શકી. આ કારણે તેઓ ૭મા ક્રમાંકે રહીને ટુર્નામેન્ટ પૂર્ણ
પંજાબ અને કોલકાતા વચ્ચે મુકાબલો; સંભવિત પ્લેઈંગ-11 અને પ્રભાવશાળી ખેલાડીઓની માહિતી.