વિકેટકીપરોમાં, જો તક મળે તો રહમાનુલ્લાહ ગુરબાઝને જીતેશ શર્માના સ્થાને પસંદ કરી શકાય છે. જ્યારે ગેમચેન્જર બેટ્સમેનોમાં શાહરુખ ખાન, ઓલરાઉન્ડરોમાં મેથ્યુ શોર્ટ અને બોલરોમાં શાર્દુલ ઠાકુર, રાહુલ ચહર, લોકી ફર્ગ્યુસન અને વરુણ ચક્રવર્તી જોખમી પરંતુ શક્તિશાળી
સેમ કરન, આન્દ્રે રસેલ, ટિમ સાઉથી અને નિતીશ રાણા જેવા અનેક સારા વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ શિખર ધવનને કપ્તાન બનાવવું શ્રેષ્ઠ રહેશે. તેઓ ઓપનિંગ બેટ્સમેન છે. આન્દ્રે રસેલને ઉપકપ્તાન બનાવી શકાય છે.
બેટિંગમાં ધવન, નિતીશ રાણા અને રિન્કુ સિંહને પસંદ કરી શકાય છે. આ ત્રણેય બેટર્સની ટેકનિક શાનદાર છે, જે મોહાલીની પિચ પર ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
આન્દ્રે રસેલ ગેમચેન્જર સાબિત થઈ શકે છે, શિખર ધવનને પસંદ કરવાથી ફાયદો થશે.