શ્રીલંકાના કેપ્ટન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, શ્રીલંકાના બેટ્સમેનો ટીમને નિરાશ કરી અને માત્ર ૧૫૭ રન જ બનાવી શક્યા. શ્રીલંકા તરફથી પથુમ નિશંકાએ સૌથી વધુ ૫૭ રન બનાવ્યા. નિશંકા સિવાય કોઈ પણ બેટ્સમેન ૫૦ રનના આંકડાને પાર કર
શ્રીલંકા ICC દ્વારા માન્યતા (1981) મળ્યા બાદ પહેલીવાર ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ રમવા જઈ રહ્યું છે. જ્યાં તે અન્ય ટીમો સાથે ક્વોલિફાઇંગ મુકાબલામાં ભાગ લેશે.
ન્યુઝીલેન્ડે ત્રણ મેચોની વનડે શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. આ હાર બાદ શ્રીલંકા રેન્કિંગમાં ટોપ-૮માં આવવાની રેસમાંથી પાછળ રહી ગયું છે અને હવે તેમને વિશ્વ કપના મુખ્ય ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થવા માટે ક્વોલિફાયિંગ રાઉન્ડ રમવા પડશે.
ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી ૦-૨થી હાર્યા બાદ, શ્રીલંકાએ ઝિમ્બાબ્વેમાં વનડે વર્લ્ડ કપના ક્વોલિફાયર મેચ રમવા પડશે.