છેલ્લા 5 સિઝનમાંથી 4 સિઝનમાં 600 થી વધુ રન બનાવ્યા છે. 2019ની સિઝનમાં તેમણે 593 રન બનાવ્યા હતા. લખનઉના વિકેટ પર તેઓ કમાલ કરી શકે છે.
લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કે.એલ. રાહુલ વિકેટકીપિંગ કરે છે. તેમની સાથે નીકોલાસ પૂરન પણ વિકેટકીપર છે. ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકામાં હોવાથી મેચ રમી શકશે નહીં. જ્યારે દિલ્હી સરફરાજ ખાન પાસેથી વિકેટકીપિંગ કરાવી શકે છે. આમ, તમારે પૂરન અને રાહુલમાંથી
આજે IPLમાં બે મેચ રમાશે. પહેલી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મોહાલીમાં બપોરે 3:30 વાગ્યે રમાશે. જ્યારે બીજી મેચ લખનઉ સુપરજાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે લખનઉમાં સાંજે 7:30 વાગ્યે રમાશે.
વોર્નર, પૃથ્વી અને રાહુલ શાનદાર પ્રદર્શન કરી શકે છે, જ્યારે રોવમેન પોવેલ વધુ પોઇન્ટ્સ અપાવી શકે છે.