ચેન્નાઈ તરફથી IPL માં પ્રથમ મેચ રમનાર રાજવર્ધન હેંગરગેકરે પોતાની ગોલંડાજીથી પ્રભાવિત કર્યા

તેમણે ૪ ઓવરમાં ૩૬ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેને એક-એક વિકેટ મળી હતી.

GT માટે મોહમ્મદ શમી, રાશિદ ખાન અને અલ્ઝારી જોસેફે 2-2 વિકેટ ઝડપી

જવાબી પारीમાં ગુજરાતના ઓપનર શુભમન ગિલે 36 બોલમાં 63 રન ફટકાર્યા. ત્યારબાદ વિજય શંકરે 27 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. જ્યારે રિદ્ધિમાન સાહાએ 16 બોલમાં 25 રન બનાવીને ટીમને ઝડપી શરૂઆત અપાવી. ટીમે પાવર પ્લેના 6 ઓવરમાં 65 રન બનાવી લીધા હતા. સાઈ સુદર્શને પણ

ગાયકવાડની ઇનિંગ્સ પર ગિલે પાણી ફેરવ્યું, ડેબ્યુટન્ટ હેંગરગેકરે પણ છાપ છોડી

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ઓપનર ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 92 રન બનાવ્યા. મોઈન અલીએ 23 રન બનાવ્યા. મિડલ ઓર્ડરમાં શિવમ દુબેએ 19 અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ અણનમ 14 રન બનાવ્યા.

IPLમાં ચેન્નાઈને ગુજરાત સામે ત્રીજી સતત હાર

આ સિઝનની પહેલી મેચમાં ટાઇટન્સે ચેન્નાઈને 5 વિકેટે પરાજય આપ્યો હતો. ગિલે 63 રન બનાવ્યા હતા.

Next Story