IPL 2023 ના ટીવી પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. તેથી, ટીવી પર ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની બધી મેચોનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર થશે. ડિઝની-સ્ટારે IPL માટે ભારતની પહેલી 4K ટીવી ચેનલ પણ આજે લોન્ચ કરી છે.
જો તમે મફતમાં IPL મેચ જોવા માંગો છો, તો તેના બે રસ્તા છે. પહેલો, તમારે JioCinema એપ ડાઉનલોડ કરવાની રહેશે. બીજો, તમે સીધા જ JioCinema ની વેબસાઇટ પર જઈને મેચનો આનંદ માણી શકો છો. Airtel, Jio, Vi અને BSNL સહિત અન્ય ટેલિકોમ કંપનીઓના ગ્રાહકો પણ બધી મેચો મફત
આ વર્ષે, 4K ક્વોલિટીમાં IPLની ફ્રી લાઇવ સ્ટ્રીમિંગનો આનંદ માણો! જિયો સિનેમા IPL 2023નું સત્તાવાર લાઇવ-સ્ટ્રીમિંગ પાર્ટનર છે. જો તમે જિયો યુઝર નથી તો પણ ચિંતા કરશો નહીં, તમે પણ જિયો સિનેમા પર IPLનો આનંદ માણી શકો છો. માત્ર તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમાં ઇ
જિયો સિમ હોવી જરૂરી નથી. આ માટે શું કરવાનું રહેશે તે અહીં જાણો.