6 વર્ષથી IPL ને સ્પોન્સર કરતી ટાટા

કંપનીએ સતત છઠ્ઠા વર્ષે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે પોતાના સહયોગનો વિસ્તાર કર્યો છે. ટાટાએ IPL ની સ્પોન્સરશિપ 2018માં શરૂ કરી હતી, ત્યારબાદ કંપની 2022માં તેની ટાઇટલ સ્પોન્સર બની હતી. બાઉન્ડ્રી લાઇન પર સૌથી પહેલા જે કાર દેખાઈ તે...

ઇલેક્ટ્રિક સ્ટ્રાઇકરને મળશે નવી Tiago EV

કંપની આ વર્ષે તમામ મેચોમાં સૌથી ઝડપી સ્ટ્રાઇક રેટથી રન બનાવનાર ખેલાડીને એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને EV ઇલેક્ટ્રિક સ્ટ્રાઇકર એવોર્ડની ટ્રોફી આપશે. જ્યારે, સમગ્ર સિઝનના ઇલેક્ટ્રિક સ્ટ્રાઇકરને નવી Tata Tiago EV ભેટમાં આપવામાં આવશે.

ભારતનો ઝડપી કાર્નિવલ: IPL 2023 શુક્રવારથી શરૂ

ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેના ઉદ્ઘાટન મેચ સાથે ભારતીય પ્રીમિયર લીગ (IPL) 2023 ની શરૂઆત થઈ છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગનો સત્તાવાર ભાગીદાર ટાટા ટિયાગો EV છે.

ટાટા ટિયાગો EV બની IPL ની સત્તાવાર ભાગીદાર

ટાટાની EV ટિયાગો ચલાવતા ગ્રાહકો IPL મેચો મફતમાં જોઈ શકશે. જાણો કેમ કાર કંપનીઓ સ્પોર્ટ્સ માર્કેટિંગ એક્ટિવિટીમાં રસ દાખવે છે.

Next Story